રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
મુંબઈથી દીવ એર ઈન્ડિયાની ફલાઈટ ટેકનીકલ ક્ષતિના કારણે બે દિવસ બંધ રહયા બાદ આજરોજ નવ પેસેન્જરોને લઈ દીવ પહોંચી લોકડાઉનનો બે મહિના જેવો સમય વિતી ગયા બાદ એરપોર્ટમાં પહેલી ફલાઈટ આવી દરેક પેસેન્જરોના માલને સેનેટાઈઝર કર્યા બાદ પેસેન્જરોનુ થર્મલ સ્ક્રીનીંગ દ્વારા હેલ્થ ચેક કર્યા બાદ ૧૪ દિવસ માટે ફેસેલીટી કવોરન્ટાઈન કરાયા હતા.