રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ ના ગીર ગઢડા તાલુકાના ઝાંખીયા મુકામે રાઉંન્ડ ફાેરેસ્ટ આેફિસના નવા મકાનના ઉદઘાટન માં હાજર રહેલા જુનાગઢના ડી. એફ. આે. તથા સબ, ડી. એફ. આે. તથા બાબરીયા રેંન્જ સ્ટાફે માસ્ક પહેરેલ ન હતા જે નિયમો નું પાલન કરાવનાર જ નિયમો તોડે તો પ્રજા નું શું? અને અધિકારીઓ જ આવા કાર્યક્ર્મ માં સોશ્યિલ ડિસ્ટન્સ નો ભંગ કરતા જોવા મળે છે.તો આમાં તંત્ર પગલાં લેશે કે કેમ ? કે નિયમો માત્ર પ્રજા માટે જ છે.