રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગામથી થોડે દુર વાડી વિસ્તારમાં જાણે કે લોકો ને મળવા આવ્યા હોય તેવા બે સિંહ બાળ અને સિંહણના દ્રશ્યો થયા કેદ..
ઉલ્લેખનીય છે કે સિંહો અને લોકો ગીરમાં એકબીજા ના પૂરક બનીને જીવે છે..
પશુપાલકો જંગલ તરફ પોતાના પશુ ચરાવા જતા હોય ત્યારે સિંહો સાથે તેમનો મેળાપ થાય તે સામાન્ય છે..
ત્યારે લોકડાઉન માં જાણે કે માણસને જોવા સિંહો વ્યાકુળ થયા હોય તેમ રહેણાંક વિસ્તારમાં આવી રહ્યા છે..