રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
મુસ્લિમ એકતા મંચ ગુજરાત કન્વીનર ઇમ્તિયાઝભાઈ પઠાણ ના નેજા હેઠળ ગીરગઢડા મુસ્લિમ એકતા મંચ દ્વારા આ કોરાના વૈશ્વિક મહામારી સામે પોતાના જીવની પર્વા કર્યા વગર સતત ફરજ નિભાવતા રહ્યાં તેવા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ તેમજ સમાજસેવિ નો સ્ટાફ તેમજ સફાઇ કામદારો ને સન્માનિત પત્ર આપીને ગીરગઢડા મુસ્લિમ એકતા મંચ ટીમએ પ્રોત્સાહીત કર્યા