મકાનોમાં અચાનક આગ લાગતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પ્રસારાઈ ગયો હતો.આ ત્રણ મકાનોમાં આગ ક્યાં કારણો સર લાગી તે હાલ જાણી શકાયું નથી.મકોનોમાં લાગેલી આગથી ઘરની સમાન સળગીને ખાખ થવા પામ્યો છે. સ્થાનિકો દ્વારા આગ ને કાબુમાં લેવા માટે ગામના બીજા ઘરો માંથી પાણી લાવી છંટકાવ કરવામાં આવતા હાલ આગ પર કાબુ મેળવવામાં ગ્રામ જનો સફળ થાય છે,ત્યારે બીજી બાજુ તાલુકા લેવલ પર ફાયર સ્ટેશનની વવસ્થાન હોવાથી આવી આગની ઘટના માં તાલુકાના ગ્રામજનોને લાખોનું નુકસાન થવા ની ભીતિ સેવાઇ રહી છે.
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.