રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આજનો ‘થેલેસિમિયા’ ગ્રસ્ત બાળકો માટે નો ‘રક્ત દાન કેમ્પ’ પૂવઁ કેબિનેટ મંત્રી તેમજ અમદાવાદ જીલ્લા ભાજપા મહામંત્રી માન.શ્રી માધુભાઈ ઠાકોર નાં ધમઁપત્ની સ્વ.મધુબેન માધુભાઈ ઠાકોર નાં દુ:ખદ અવસાન નિમિત્તે તેમની યાદ માં તેમના પવિત્ર આત્માને અપઁણ કરવામાં આવ્યો.સન્માન મારુતિ મંદિર..ડુમાણા તા:વિરમગામ
સૌ રક્તદાતાઓ તેમજ આયોજકોના હ્રદય પુવઁક આભાર.