રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
તા 26.5.20 ના રોજ વિરમગામ શહેર કોંગ્રેસ દ્વારા વિરમગામ મામલતદાર સાહેબશ્રી ને વીજળી બીલ માફી બાબતે તેમજ શિક્ષણ ફી માફી બાબત તેમજ મિલકતવેરા તેમજ નાના ધંધાદારી વ્યક્તિઓના મિલકતવેરા માફી બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યુ, જેમાં શહેર પ્રમુખ સુધીર રાવલ, નગરપાલિકા વિપક્ષ નેતા રણજીતસિંહ ડોડીયા, જિલ્લા કોંગ્રેસ મંત્રી અહેમદસાબ સૈયદ, કાઉન્સિલર રમેશજી ઠાકોર,હુસેન પટેલ,યુસુફ પટેલ,જયમીન સોલંકી હાજર રહયા.