રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
કોરના વાયરસની મહામારીના કારણે દરેક ધાર્મિક સ્થળો બંધ છે. જેથી મુસ્લિમ બિરદારોએ ઈદુલ ફીત્રની ઉજવણી પોતપોતાના ઘરોમાં જ મનાવી જેમાં ફરઝની નમાઝ અને ઈદની નમાઝ ઘરોમાં પઢયા બાદ જગતમાંથી કોરોનાની બિમારીનો નાશ થાય તેવી અલ્લાહ પાસે દુઆ માંગી હતી.