રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા, અને પાણી મળી રહે તે હેતુથી NSS MPSASC સ્વયંસેવક મેહરીયા પ્રકાશ બીજલભાઈ એ સાથી મિત્ર પરમાર આશિષ ની મદદ લઈને લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે પક્ષીઓ માટે “પક્ષી ભોજન ઘર” મોટી માત્રામાં બનાવીને ગામ માં વિવિધ સ્થળે લગાવ્યા જેથી ગ્રામજનો એ પણ આ કાર્ય ને બિરદાવ્યું.