રિપોર્ટર: સુરેશ જોશી, અંબાજી
યાત્રા ધામ અંબાજી મા સમસ્ત સફાઈ કર્મી ઓ નુ કરવામાં આવ્યુ સન્માન આ સન્માન અંબાજી હોટલ એસોસીયેશન અને ગ્રામ વાસીઓ તરફ થી સન્માન કરવામાં આવ્યું સાચાં કોરોના યોદ્ધા સફાઈ કર્મીઓનુ પુષ્પ વર્ષા દ્વારા સન્માન કરી ચા નાસ્તો કરાવીને યોજાયો કાર્યક્રમ.