રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સાણંદ તાલુકા શહેર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અનોખો અભિયાન શરૂ કરવામાં આવ્યો છે ત્યારે તારીખ 23 મે ના રોજ વિરોચનનગર ખાતે થેલેસેમિયાના દર્દીઓની સેવા માટે બ્લડ ડોનેટ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.