અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામોમાં આશા વર્કર બહેનો ને કીટ વિતરણ કરવામાં આવ્યું

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ સાથે વિક્રમ સાંખટ,અમરેલી

જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી, બાબરકોટ, ટીંબી જાફરાબાદ તેમજ આજુ બાજુ ના ગામડાઓ માં પી. એ. સી. સેન્ટર માં કામ કરતા આશાં વર્કર બહેનો ને કીટ વિતરણ કરવામાં આવ્યું ખોડિયાર કન્ટ્રકસન તેમજ અમરેલી માર્કેટ યાર્ડ ના પ્રમુખ પી. પી. સોજીત્રા, ના સહયોગથી શૌલષભાઈ સંઘાણી, ભાવેશભાઈ સોલંકી, જાફરાબાદ તાલુકા પ્રમુખ દિનેશભાઈ ત્રીવેદી, જાફરાબાદ ભાજપ મહામંત્રી અશોકભાઈ બારૈયા, અમરેલી જિલ્લા કિચાનમોરચા ઉપ પ્રમુખ કનુભાઈ વરૂ, જીતુભાઇ મકવાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા કિટ વિતરણ કરવામાં આવ્યું.
જાફરાબાદ તાલુકાના , બાબરકોટ,નાગેશ્રી, ટીંબી,વગેરે ગામો ની આશા વર્કર બહેનો દ્વારા આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *