અમરેલી: રાજુલામાં 28મે થી સીસીઆઇ ફરી કપાસ ખરીદશે Amreli May 24, 2020May 24, 2020 admin210Leave a Comment on અમરેલી: રાજુલામાં 28મે થી સીસીઆઇ ફરી કપાસ ખરીદશેરિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સીસીઆઇ દ્વારા પાંચ હજાર કપાસની ગાસડીની ખરીદી કરવામાં ખરીદી કરવામાં આવશે. 12 કરોડનો કપાસ ખરીદ્યા બાદ હાલ ખરીદી બંધ છે. આગામી 28ને ગુરૂવારથી અહિં ફરીથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે