દીવ પ્રશાસન દ્વારા કવોરન્ટાઈન સેન્ટરમાં નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

દીવ પ્રશાસન દ્વારા દીવ જિલ્લામાં અલગ અલગ સ્થળો ઉપર કવોરન્ટાઈન સેન્ટર બનાવેલા છે. પ્રશાસન દ્વારા ચા-નાસ્તો અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થાની જવાબદારી ઉષા મહિલા મંડળની સેલ્ફ હેલ્પ ગૃપની બહેનોને સોંપવામાં આવેલ છે. આ ગૃપમાં ૮૦ મહિલાઓ છે અને કવોરન્ટાઈન સેન્ટરમાં નાસ્તો અને ભોજન પહોંચાડવાની જવાબદારીઓ મહિલાઓએ સંભાળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *