રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
લોકડાઉનમાં મળેલ છૂટછાટથી નસવાડીમાં લોકો વેહલી સવારથી જ વિમલ લેવા ગ્રામ્ય વિસ્તારમાંથી ઉમટી પડ્યા હતા.
નસવાડી તાલુકામાં એક પોઝિટિવ કેશ હોવા છતાંય પોતાના જીવ જોખમમાં મૂકી વિમલ લેવા લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા.
કોરોના વાયરસના ડર કરતા વધુ વ્યવસન જરૂરી બન્યું.