જેતપુરમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં લોનના ફોર્મ માટે લાબી લાઈનો

Latest Rajkot
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર

રાજ્યમાં કોરોંના મહામારીને આર્થિક મંદીની પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજના ભાગરૂપે નાના અને શ્રમજીવી વર્ગ માટે રૂપિયા એક લાખની લોન સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ થતાની સાથે જેતપુરમાં રાજકોટ નાગરિક સહકારી બેન્કમા વેચાતા લોનના ફોર્મ માટે કતારો લાગી ગઇ હતી. ત્યારે જેતપુરમાં ફોર્મ વિતરણમાં સહકારી બેંકો આગળ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે લોકોએ લાઈનો લગાવી છે.
રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી. ત્યારે જેતપુર શહેરમાં ફોર્મ મેળવવા બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી. સહકારી બેંકો પર લોન માટે ફોર્મ મેળવવા કણક્યા પ્લોટમાં આવેલ રાજકોટ નાગરિક સહકારી બેંક બહાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી. બેંક ખૂલે તે પહેલા લોકોની લાંબી લાઈનો બેંક બહાર જોવા મળી હતી.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *