બ્રેકિંગ હાલોલ : એક પરિવાર ઉપર આભ ફાટ્યું..તળાવમાં 6 વર્ષના બાળક ઉપર મગરે હુમલો કર્યો.

Halol Latest Madhya Gujarat

હાલોલ નજીક આવેલા વીંટોજ ગામના તળાવમાં 6 વર્ષના બાળક ઉપર મગરે હુમલો કર્યો.
આજે બપોરના સુમારે તળાવમાં પાણી પીવા ગયેલા 6 વર્ષના બાળકને મગર પાણીમાં ખેંચી ગયો હોવા ની આશંકા બાદ ભારે શોધખોળ પછી બાળક પાણીમાંથી મૃત હાલતમાં મળી આવ્યું.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *