આવનાર કાલોલ નગર પાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૫ માટે ૭ વૉર્ડ ની ૨૧ બેઠકો ઉપર રસપ્રદ રસાકસી ના માહોલ જોવા મળી રહ્યો છે.
કાલોલ નગર પાલિકા માં પાછલા વર્ષો દરમિયાન અપક્ષો નો દબદબો રહ્યો ગત ટર્મ માં અપક્ષ ચૂંટાયેલા ઉમેદવારો થકી પાલિકા પ્રમુખ પણ અપક્ષ માંથીજ ચૂંટાઈ ને બાદ માં કેસરિયો કરી ભાજપ શાસિત પાલિકા હતી.
આ ચૂંટણી માં પણ કંઈક વૉર્ડ નં ૪ માં અપક્ષ પેનલ ના ઉમેદવાર , અબ્દુલ સલામ ઇસુબ કોસિયા , મીનાબેન કાસના ભાઈ સુથારીયા , સાયલા બીબી અબ્દુલ સલામ કાનોડિયા , હર્ષદ પુરી ગોસાઈ એ ઉમેદવારી નોંધાવી છે અને હર્ષદપુરી ગોસાઈ ભૂતપૂર્વ પાલિકા માં સફળ પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ ના સાશન દરમિયાન કાલોલ નગર માટે ઘણા એવા વિકાસ માં કામો કરી ચૂક્યા છે. તેઓ ની અપક્ષ પેનલ ના ઉમેદવારો ની લોક ચાહના આજ રોજ રેલી સ્વરૂપે પ્રચાર માં રેલી નહીં પરંતુ રેલો દેખાઈ રહ્યો હતો…



અને વૉર્ડ નં ૪ માં આ પેનલ ને માનભેર આવકાર મળી રહ્યો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે અને અપક્ષ પેનલ હરીફો ને હંફાવી રહી હોય તેમ મતદારો માં ચર્ચા ના વિષય બન્યો હતો.
*paid containt.