પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવનું કઠલાલ પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલના પરિવાર માટે સરાહનીય પગલું…

breaking Gujarat Latest Madhya Gujarat Mahisagar Panchmahal

:: પંચમહાલ મિરર ડેસ્ક ::

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ

કઠલાલ પાસેના અકસ્માતમાં  4 લોકોના મોત નીપજ્યા હતા . એક સાથે ચાર લોકોની અંતિમ યાત્રાથી ઓથવાડ ગામમાં શોકની લાગણી ફેલાઇ.

પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલ સિંહ જાદવ એ પોતાની નૈતિક ફરજ અને માનવતા સમજી તાત્કાલિક મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને અકસ્માત માં મૃત્યુ પામેલા યુવાનો ના ઘર માં બીજું કોઈ કમાવનાર ના હોય તો તેઓ ને આર્થિક સહાય મળી રહે તેથી મુખ્ય મંત્રી રાહત ફંડ માંથી ઝડપી અને યોગ્ય સહાય ચુકવાય તે માટે થી પત્ર લખ્યો હતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ભલામણ પત્ર

અને અક્સ્માત માં મરણ પામેલા યુવાનો ના પરિવાર જનો પ્રત્યે દુઃખદ લાગણી અનુભવી હતી , તમામ મૃત્યુ પામેલા યુવાનો ની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું.


જાહેરત


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *