અમદાવાદના વટવા જીઆઇડીસી ફેઝ 1માં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફેક્ટરીમાં સોલવન્ટ હોવાના કારણે આગ વધારે ફેલાઈ છે. જેથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 13 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો છે.
આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…