જોષી પરિવારના જીતેન્દ્ર જોષીના પુત્ર તેમજ પોરબંદર જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પોરબંદર ફરજ બજાવતા રવિ જે જોશીના નાના ભાઇ ભાવિંન જીતેન્દ્રભાઈ જોષી હાલ સરકાર શ્રી દ્વારા બઢતી થતાં પોરબંદર જિલ્લા સેવાસદનમાં નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતા સમગ્ર લાગોદ્રા (કેશોદ) જોષી પરિવાર હર્ષ ની લાગણી અનુભવે છે અને આપ આગળ પણ ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે. મહેન્દ્રભાઈ જોષી કથાકાર (બાપજી), રમેશભાઇ જોષી, કેશોદ પ્રાચી તીર્થમા નામના મેળવનાર યુવા પત્રકાર દિપક ભાઈ જોષી, હરિ કિશનભાઈ જોષી, જયભાઈ, સંકેત જોષી અને પંચમહાલમીરર સહીત ખૂબ ખૂબ અભિનંદન.
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel Krishna GTPL NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો