ગુજરાતીઓ દેશભક્તિના રંગે રંગાયાં : ‘ સેલ્ફી વિથ તિરંગા’-  વાચકોએ મોકલેલી ધ્વજ વંદનની તસવીરો,..

Latest

ગુજરાતી ફિલ્મી જગત ની હસ્તી ઓ એ ધ્વજ વંદન કર્યું..

૧૫ oઓગસ્ટ દેેશભરમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પંચમહાલ મિરર એપ ગુજરાત વાસીઓની સાથે દેશના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં સામેલ થયું છે. ગુજરાતી ઓ એ પોતાના ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાવી તેની સાથેનો ફોટો પંચમહાલ મિરર ને શેર કરી રહ્યા છે અને તેને અમે ન્યૂઝમાં સ્થાન આપી રહ્યા છીએ. હર ઘર તિરંગા સાથે લોકોમાં દેશપ્રેમ અને એકતા જોવા મળી રહ્યો છે. જૂઓ વાચકોએ મોકલેલી ધ્વજ વંદનની તસવીરો…..

તમે પણ સેલ્ફી મોકલી શકો છો અમે સ્થાન આપીશું અમારા સમાચાર પાત્ર માં…. ફોટો મોકલવા 7572999799 ઉપર વોટ્સેપ કરો…


જયદેવસિંહ ઠાકોર – પૂર્વ તાલુકા પ્રમુખ


કિન્નરી બેન નાયક – ગુજરાતી ફિલ્મ કલાકાર



નિહારિકા પાંડે


નિલેશ પંચાલ

વિજય ભાઈ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *