પાવાગઢ / ઉષા બ્રેકો ફાઉન્ડેશન  દ્વારા પર્યાવરણ જતનના ભાગરૂપે માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Bhakti Gujarat Latest Madhya Gujarat Panchmahal

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ

પાવાગઢ માંચી સ્થિત ઉડન ખટોલા રોપવે કંપની દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત માં કાલી ના સાનિધ્ય એટલે પાવાગઢ ડુંગર અને તેની  આજુબાજુમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ.

માંચી અન્નપૂર્ણા તળાવ ખાતે આજ રોજ ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા, વન વિભાગના સહયોગથીવિવિધ પ્રકારના વૃક્ષો અન્નપૂર્ણા તળાવના કાંઠાના વિસ્તારમાં વાવવામાં આવ્યા. જેમાં ઉષા બ્રેકો ના અધિકારીગણ અને સ્ટાફ જોડાયા હતા . ઉષા બ્રેકો ફાઉન્ડેશન સમયાંતરે વિવિધ પ્રવૃતિઓ મારફતેપર્યાવરણ જતન માટે વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, તથા તેને સંલગ્ન જાણકારી પ્રદાન કરવાનીસાથે પાવાગઢ ડુંગર અને ધર્મસ્થાન રડીયામણુ બને તે માટે પ્રયન્તશીલ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *