જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે માસ્ક ન પહેરનાર લોકોને પકડીને દંડનીય કાર્યવાહી કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ટીડીઓ તેરૈયા, કૃષિ અધિકારી જોષી, ટીંબીના સરપંચ પદ્ધુમનસિંહ ગોહીલ, સભ્ય ચેતનભાઇ ઝાલાવાડીયા અને આંગણવાડી વકૅરોએ કામગીરીમાં ભાગ લીધો હતો. ગામમાં માસ્ક પહેર્યા વિના જ અવર જવર કરતા ૧૮ લોકોને રૂ. ૩૬૦૦ જેવો દંડ કરવામાં આવ્યો હતો.
Editor / Owner Dharmesh Vinubhai Panchal 7572999799 G Samachar News Chanel Krishna GTPL NO 981 સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો