|| પંચમહાલ મિરર ડેસ્ક ||
આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી કટલીક મેમુ ટ્રેનો રદની સાથે ડાઈવર્ટ કરવામાં આવી છે. આ તમામ ટ્રેનોની વિગત નીચે પ્રમાણેની છે.
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ રહેશે.
- 1. ટ્રેન નંબર 09131આણંદ- ગોધરા મેમુ ટ્રેન 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
- 2. ટ્રેન નંબર 09132 ગોધરા- આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
- 3. ટ્રેન નંબર 09379 આણંદ- ડાકોર મેમુ ટ્રેન 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
- 4. ટ્રેન નંબર 09380 ડાકોર- આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનોની માહિતી
ટ્રેન નંબર 19319 વેરાવળ- ઈન્દોરમહામના એક્સપ્રેસ 31.07.2024 અને 07.08.2024ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગેરતપુર- આણંદ- બાજવા- છાયાપુરી- ગોધરાથઈને ચલાવવામાં આવશે.
ટ્રેન નંબર 20936 ઈન્દોર- ગાંધીધામ સુપરફાસ્ટ 28.07.2024 અને 04.08.2024ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગોધરા- છાયાપુરી- બાજવા- આણંદ- ગેરતપુરથઈને ચલાવવામાં આવશે.
આ પણ વાંચો….
- BREAKING : રાજકોટની ગોપાલ નમકીન ફેકટરીમાં ભીષણ આગ
- સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર ક્યાં સુધી મફત રાશન આપશે:રોજગારીની તક કેમ ઊભી નથી થતી; 81 કરોડ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે, માત્ર ટેક્સપેયર્સ જ તેમાંથી બહાર છે
- Panchmahal / શ્રી ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો 22મો વાર્ષિક સ્નેહમિલન સમારંભ યોજાયો.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.