|| પંચમહાલ મિરર ડેસ્ક ||
એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
આજરોજ બેંક ઓફ બરોડાના ફાઉન્ડેશન દિવસ હોવાથી બેંક ઓફ બરોડા કાલોલ , પંચમહાલ શાખા તરફથી મઘવાસ ગૌશનેશ્વર મહાદેવ મંદિરના પરિસર માં સ્થિત શ્રી ઉત્તર બુનિયાદી પ્રાથમિક શાળા ના બાળકોને ચોકલેટ થી મોડું મીઠું કરાવી શાળા માં એક સુપર પ્રિન્ટર ભેટ આપવામાં આવ્યું હતું . જે માટે કાલોલ શાખાના મેનેજર અમિતકુમાર અને શાળા માં આચાર્ય કૃણાલ વરિયા શાળામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગ નિમિતે શાળા માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો..
તદ્દ્ઉપરાંત બેંક ઓફ બરોડા ના ૧૧૭ માં સ્થાપના દિન નિમિતે કાલોલ શાખા માં કેક કાપી બેંક ના તમામ ગ્રાહકો , સ્ટાફ સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી..