રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે માનવતા ની મહેર જન સેવા પ્રાણી સેવા શરૂ કરવામાં આવી છે
હાલ જ્યારથી લોક ડાઉન શરૂ થયું ત્યારથી ગામમાં સતત બે મહિના થી રખડતા માલ ઢોર ને કાઈમી માટે ઘાસચારો નાખવા ની અનેરી સેવા કરતા હોય તો નાગેશ્રી ગામના ઓઢબાપુ વરૂ તેમજ દિલુભાઈ કોટીલા જ્યારે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને એક માનવતા ની મહેર જન સેવા શરૂ કરી હતી હાલ ઉનાળામાં માલ ઢોર ને મુશ્કેલી નો પડે તે માટે સતત બે મહિના થી સેવા આપી રહ્યા હતા તે બદલ કનુભાઈ વરૂ અને નાગેશ્રી ગામ વતી ઓઢબાપુ વરૂ અને દિલુભાઈ કોટીલા નો ખુબ આભાર માન્યો હતો