રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
માનનીય કલેકટર સાહેબ અમરેલી ના તારીખ 20/5/2020 ના જાહેરનામા અન્વયે મામલતદાર શ્રી રાજુલા કે. આર.ગઢીયા અને નાયબ મામલતદાર એચ.એમ.વાળા દવારા જાહેરનામાં નો ભંગ કરવા રાજુલા શહેરમાંથી કુલ 35 વેપારી પાસે થી માસ્ક ના પહેરવા બદલ નો 200 રૂપિયા લેખે કુલ 7000 દંડ અને ગ્રામ્ય વિસ્તારમાં થી કુલ 13 વ્યક્તિ પાસે થી 2600 રૂપિયા એમ કુલ 9600/- રૂપિયા દંડ વસુલ કરી વેપારીને તેમજ ગ્રાહકોને માનનીય કલેક્ટર સાહેબના જાહેરનામા થી જાગૃત કરી ફરજીયાત માસ્ક પહેરવા, સોશ્યિલ ડિસ્ટન્સ રાખવા, દરેક વેપારી તેમજ ગ્રાહકો આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે એ બાબતે જાગૃત કરાયા હતા