રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રાજપીપલા ના 10વર્ષ ના બાળકનો એકપોઝિટિવ કેસ નો રિપોર્ટ આવ્યો છે જ્યારે બીજો એક કેસ નાંદોદ તાલુકા ના મયાસી ગામમાં પોઝિટિવ આવતા કૂલ નર્મદામા અત્યાર સુધી મા ૧૫ કેસ પોઝિટિવ નોંધાયા હતા .જેમા થઇ ૧૩ કેસો સજા થઇ જતા તમામને રજા અપાઈ હતી આજે છેલ્લા એક કેસ ની સવારે ગોરા ના યુવાન અશોક ચાવડા સજા થઇ જતા તેને રજા આપી હતી અને સવારે નર્મદા કોરોના મુક્ત જિલ્લો બન્યો હતો તેથી તંત્ર એ રાહત નો દમ લીધો હતો.પણ સાંજે વડોદરા સયાજી હોસ્પિટલ લેબ મા રિપોર્ટ આવતા બે રિપોર્ટ પોઝિટિવ આવતા નર્મદા મા નાંદોદ તાલુકો ફરી એક વાર કોરોના ની લપેટમા આવી જતા આરોગ્ય તંત્ર ફરી એક વાર દોડતુ થઇ જવા પામ્યુ હતુ .આમ એકજ દિવસ મા નર્મદા આજે સવારે કોરોના મુક્ત જિલ્લો જાહેર થયો હતો પણ સાંજે બે કેસ પોઝિટિવ આવતા નર્મદા ફરી એક વારા કોરોના ગ્રસ્ત બન્યો હતો .જેમા આજના બે પોઝિટિવ કેસમાં દીપકભાઈ બુધ્ધિસર રાવલ (ઉ વ 48,દરબાર રોડ રાજપીપલા ન યુવાન તથા બીજો કેસ સાગર સુરેશ વસાવા (ઉ વ 10,ગામ મયાસી , તાલુકો નાંદોદ )નો કેસ પોઝિટિવ આવતા તેને કોવીદ હોસ્પિટલ મા દાખલ કરી સરવાર શરૂ કરવામા આવી છે