અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાંના ખારવા સમાજના બે જૂથ વચ્ચે પૈસા ની લેતી દેતી બાબતે જૂથ અથડામણ….બોટ માલીક આને ખલાસી વચ્ચે પૈસાની લેતી દેતી ના. મામલામાં થય માથાકૂટ
ખારવા સમાજની બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટ ને પોલીસે. સમજવા પંરતુ ટોળું પોલીસ પર પથ્થર મારો કરતાં પોલીસે ટીયર ગેસના સેલ હવામાં સોડતા ટોળું વિખેરાઇ ગયું હતુ
જાફરાબાદ માં ખારવા સમાજ ખલાસીઓ અને ટંડેલ વચ્ચે પૈસા ની લેતી દેતી બાબતે અંદરો અંદરના ઘર્ષણમાં અને ખારવા સમાજ લોકો ના હજારોના તોળે ટોળાં નો હોબાળો જોવા મળી રહ્યો છે…

ખારવા સમાજના જૂથ અથડામણમાં ટોળા વિખેરવા માટે જાફરાબાદ પોલીસ દ્વારા ટીયર ગેસ નું હવા મા ફાયરિંગ કરવામાં આવ્યું….
જાફરાબાદ શહેર અને મરીન પોલીસ તેમજ આસ પાસ ના તાલુકાની પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક ને જાણ થતા તાત્કાલિક ધોરણે પોંહચીયા ઘટના સ્થળે પોંહચી આગળ ની કાર્યવાહી હાથ ધરવામા આવી