આમોદ નગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર ઉઘરાવતા કચરા નાં વાહનો બગડતા કેટલાય વિસ્તાોમાં ગંદકી નુ સામ્રરાંજ્ય સર્જાયું

bharuch breaking Daxin Gujarat Latest


રાજ્ય સરકાર દ્રારા સ્વચ્છ અભીયાન હેતુસર ફાળવવા માં આવેલ આમોદ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ટેમ્પા ન જતા હોવાના કારણે આમોદ નગરમાં જ્યાં ને ત્યાં કચરા નાં ઢગલે ઢગલા હોવાથી ઠેર ઠેર ગંદકી નુ સામ્રજય સર્જાતા સ્વછતા અભિયાન નાં ધજાગરા ઉડાવતું તંત્ર નજરે પડ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છેકે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદની રાણા એ અમારી ચેનલ ની સાથે વાતચીત દરમિયાંન આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે પાલિકાના સત્તાધિશો દ્વારા આ બાબત નો જો વેહલી તકે નિકાલ કરવા માં નહિ આવે તો આગામી દીવસો માં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *