સંજય પટેલ – હાલોલ
એક તરફ સમગ્ર દુનિયા ટેકનોલોજી ના પંથે આગળ વધી રહી છે પરંતુ પંચમહાલ જિલ્લા ના હાલોલ એસ ટી નિગમ ના વારંવાર સર્વર ડાઉન ના કારણે વિદ્યાર્થી ઓ ને સ્કૂલ, કોલેજ માટે અપ ડાઉન કરવા માં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
તેવા માં વિધાર્થી ઓ દ્વારા વારંવાર રજુવત કરવા છતાં હાલોલ. એસ ટી તંત્ર ના સર્વર ની મરામત નો કોઈ કાયમી નિકાલ આવતો નથી અને વિધાર્થી ઓ ને પાસ કડાવવા માટે કલાકો લાઈન માં ઊભા રેવું પડે છે અને તેઓ નો કીમતી સમય જે તેઓ ના ભણતર માટે છે એ સમય ને આ તંત્ર ના પાપે પાસ કળાવવા માં વેડફવો પડે હોય છે.