શ્રી લક્ષ્મી પ્રસુતિ ગૃહ અને નર્સિંગ હોમ , કાલોલ માં કેમ્પનું આયોજન.

Kalol Madhya Gujarat

રૂરલ ડેવલપમેન્ટ માટે
કેમ્પ પહેલા…
આવતી કાલે તા. ૨૪-૦૮-૨૦૨૩ ને ગુરૂવારના રોજ એક મીટીંગ છે જેથી તમામ બહેનોએ મીટીંગમાં હાજર રહે.
મિટીંગ આવવાથી તમને અવશ્ય ફાયદો થશે.
મીટીંગ નો સમય:

બપોરના 3-00થી સાંજના 5-00 વાગ્યા સુધી.

મીટીંગ ની તારીખ : 24/08/2023 ,ગુરૂવાર

મીટીંગ બાદ અલ્પાહાર, તેમજ આવવા જવાનું ભાડું પણ મળશે.


મિટિંગનું સ્થળ –
શ્રી લક્ષ્મી પ્રસુતિ ગૃહ અને નર્સિંગ હોમ ( ર્ડો. મહેન્દ્ર આર તિવારી )
નવાપુરા, લાલ દરવાજા પાસે કાલોલ

આગામી તારીખ 27-08-2023 રવિવારના રોજ , શ્રી લક્ષ્મી પ્રસુતિ ગૃહ અને નર્સિંગ હોમ માં નિ.સંતાન દંપત્તિ માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીપ્રીતેશ પ્રજાપતિ BharatMD
(અમદાવાદ વાળા ) 7016262664.
શ્રી લક્ષ્મી પ્રસુતિ ગ્રુપ અને નર્સિંગ હોમ. કાલોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *