રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજ્ય સરકારને અનેક સંસ્થા અને કર્મચારીઓ દ્વારા દાન અર્પણ કર્યું છે. ત્યારે આજે રાજુલા – જાફરાબાદ અને ખાંભા ડોકટર એસોસિએશન ડો.આયુષ દ્વારા જિલ્લા કલેકટરે આયુષ ઓકને મુખ્યમંત્રી રાહત ફંડમાં 1.21 લાખનો ચેક અર્પણ કરી દાન કર્યું છે. આ તકે ડો.હિતેષ હડિયા, હિરેનભાઈ હીરપરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.