કાલોલ જુનાપુરા ફળિયા સહિત કાલોલ નગર ના અન્ય વિસ્તારો માં ઉભરાતી ગટરો અને ગંદકી થી રોગચાળો ફેલાવાના ભય સાથે રહેતા રહીશો..
રહીશોએ દબાણ કરી પગથિયાં બનાવી દેતાં ગટરો બ્લોક થવાથી ઉભરાઇ રહી છે. અને ગંદકી નું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે… સ્વરછ ભારત ની વાતો કરનારા ની નજર અહીં સુધી પહોંચી શકી નથી? તાત્કાલીક અસરથી ગટર ઉપરનાં દબાણો દૂર કરી ગંદકી દૂર કરવામાં આવે એવું રહિશો ઈચ્છી રહ્યા છે.