ગીર સોમનાથ જિલ્લામા શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલા સ્વ.સૈનિકોના સંતાનો સ્કોલરશીપ મેળવવા અરજી કરી શકશે

Gir - Somnath Latest
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

સેવા દરમ્યાન કે નિવૃતી બાદ શારીરીક ક્ષતિગ્રસ્ત થયેલા સૈનિકો કે જેઓ કોલેજ અને એન્જીનિયરીંગ/એમ.ડી/બીબીએ/એ.બી.એ વગેરેમાં અભ્યાસ કરી રહ્યા છે. તેઓને દરેક કમાન્ડમાં સૌથી વાધારે તેજસ્વી એવા એક સંતાનને રૂ.૫૦૦૦૦ અને શારીરીક ક્ષતિગ્રસ્ત થયેલા સ્વ.સૈનિકોના સંતાનોને રૂ.૧૦૦૦૦૦ આપવામાં આવે છે. આ સ્કોલરશીપનો લાભ મેળવવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા શારીરીક ક્ષતીગ્રસ્ત પૂર્વ સૈનિકો/સ્વ.સૈનિકોના પરિવારના બાળકોએ ફૂૂફ.જ્ઞલિ.શક્ષ ની વેબ સાઈટ ઉપરથી માહિતી મેળવી અરજી કરવાની રહેશે. વધારે જાણકારી માટે ફોન નંબર ૦૨૮૮-૨૫૫૮૩૧૧ પર સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *