યોગેશ પંચાલ – કવાંટ
છોટાઉેપુર સાંસદ ગીતાબેન રાઠવા ના નિવાસ સ્થાને આજરોજ મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલ સવાર ના 11.00 કલાકે આવ્યા હતા.તેઓનું સ્વાગત છોટાઉદેપુર જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, તેમજ સાંસદ દ્વારા પુષ્પ ગુચ્છ આપી કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ મંગુ ભાઈ પટેલ સાંસદ ગીતાબેન રાઠવા ને પોતાની માનેલ દીકરી હોય જેથી તેઓ જામલી ખાતે ના નિવાસ્થાને આવ્યા હતા અને ત્યાં ભોજન લઇને ત્યારબાદ વિવિધ સમાજ ના બિન રાજકીય અગ્રણીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
Gujarat Nation Tv
Panchmahal Mirror News Paper.
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.
https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA
વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને લાઈક… શેર.. અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.
હિ.