કાલોલ : ડેરોલગામ ખાતે આવેલ આર.એન્ડ.બી હાઇસ્કુલ નું ગૌરવ.

Kalol Latest Madhya Gujarat

કાલોલ તાલુકાના ડેરોલગામ ખાતે આવેલ આર.એન્ડ.બી સાર્વજનિક હાઇસ્કુલ, શૈક્ષણિક સત્ર સને ૨૦૧૯ – ૨૦ માં લેવાયેલી ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વિજ્ઞાન પરીક્ષા માં કાલોલ તાલુકા ના ડેરોલ ગામ ની વિદ્યાર્થીની કુ.ધમૅિષ્ઠા પરમાર શાળામાં ૮૨.૫૪ ટકા મેળવી શાળા પરિવાર અને ડેરોલ ગામ નું ગૌરવ વધારેલ છે આ સાથે
શાળા નું પણ કુલ પરિણામ ૫૯.૩૭ % આવતા શાળા વ્યવસ્થાપક મંડળે શાળા પરિવાર ના શિક્ષક ગણ અને ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *