વિશ્વ માં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે પૂરા ભારતમાં છેલ્લા ૫૫ દિવસ લોકડાઉન ચાલી રહીયુ છે અને આગામી ૩૧ મે સુધી લોકડાઉન રહેશે તેવી કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવા માં આવી છે
ત્યારે ગત રોજ રાજ્ય સરકાર દ્વાર લોકડાઉંનનો ચોથા તબક્કો ચાલી રહ્યો છે ત્યારે લોકડાઉંન ૪.૦ માં દુકાનદારો ને છૂટછાટ આપવા માં આવી છે ત્યારે કન્ટેન્ટમેન ઝોન માં આવશ્યક ચીજ વસ્તુ ની છૂટ આપવા માં આવી છે ત્યારે નોન કન્ટેન્ટમેન ઝોનમાં દરેક દુકાનો ખોલવા ની પરવાનગી આપવવામાં આવી છે ત્યારે આજ રોજ હાલોલ શહેર ના રાજમાર્ગો ધમધમી ઉઠ્યા હતા અને ૫૫ દિવસ ના લોકડાઉન પછી તમામ દુકાનો ખાલી થતા લોકો ખરીદી કરવા નજરે પડીયા હતા