રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
વેરાવળ સોમનાથ સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ ના ભુતપુર્વ માજી પ્રમુખ શ્રી લક્ષમીદાસ ભાઈ સુંદરજી ભાઈ સાગર દ્વારા લોક ડાઉન ના પગલે જરૂરી સેવા માટે સતત પ્રયત્નશીલ રહેતાં તમામ પરિવાર માટે કોટ તેમજ પોલીસ કર્મી બ્રીગેડ જવાનો ને ચા પાણી નાસ્તા ની વયવસથા માટે આર્થિક સહાય કરી હતી જેમાં રાજકોટ ની નિર્ભયા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુંબઈ ના માનવ અધિકાર સેવા મંડળ તેમજ અન્ય સામાજીક સંસ્થાઓ દ્વારા આ પ્રકારની સેવા ને બિરદાવી તેમનુ સન્માન કર્યું હતું. જેમાં મળેલી વિગતો મુજબ શ્રી લક્ષમીદાસ ભાઈ સુંદરજી ભાઈ સાગર દ્વારા સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ ના પ્રમુખ તરીકે પણ વર્ષો થી શ્રેષ્ઠ કામગીરી બજાવી અને સોની સમાજ માટે ઉમદા કાર્ય કરેલ તેમજ જ્ઞાતિ ના જરૂરિયાત મંદ પરિવારો ને વ્હારે આવી મદદરૂપ થયેલ તેમજ અભ્યાસ કરતા જરૂરીયાત મંદ વિદ્યાર્થી ઓ ને ચોપડા તેમજ પાઠ્ય પુસ્તકો આપીને માનવ સેવાની જયોત પ્રગટ કરી હતી. જેમાં સોમનાથ વેરાવળ મા સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ દ્વારા અનેક સેવા કીય પ્રવૃતિ માટે સદા અગેસર રહેલ જેમાં ભુતપુર્વ ઉપ પ્રમુખ શ્રી પ્રદીપ ભાઈ ચોક્સી તેમજ કમેટી સભ્ય ગીરીશભાઈ જગજીવન પટૃ સાથે ઉમદા કાર્ય મા સહભાગી થયેલા અને હાલ કોરો ના વાયરસને કારણે લોક ડાઉન ના પગલે જરૂરી સેવા માટે સતત પ્રયત્નશીલ રહેતાં જ્ઞાતિ ના તમામ જરૂરિયાત મંદ પરિવારો ને વ્હારે આવી પરિવાર માટે ધી ગોળ ની કીટ તેમજ પોલીસ કર્મી બ્રીગેડ જવાનો ને ચા પાણી નાસ્તા ની વયવસથા સાથે ઉમદા કાર્ય મા સહભાગી બની જે બાબતે મુંબઈ સહિતની સામાજીક સંસ્થાઓ ટ્રસ્ટ દ્વારા સોની જ્ઞાતિ ની સરાહનીય કામગીરી માટે સમસ્ત પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ ના ભુતપુર્વ માજી પ્રમુખ શ્રી લક્ષમીદાસ ભાઈ સાગર ને સન્માનપત્ર સાથે તેમના દ્વારા થયેલ સેવા કાર્યો ને બીરદાવયા હોવાની વિગતો પત્રકાર સોની હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું