ગીર સોમનાથ: લોકડાઉંન ૪ ના પ્રથમ દિવસે જ ગીર સોમનાથ જિલ્લાના બજારોમાં સોશ્યિલ ડિસ્ટન્સ ના ધજાગરા Gir - Somnath Latest May 19, 2020May 19, 2020 admin85Leave a Comment on ગીર સોમનાથ: લોકડાઉંન ૪ ના પ્રથમ દિવસે જ ગીર સોમનાથ જિલ્લાના બજારોમાં સોશ્યિલ ડિસ્ટન્સ ના ધજાગરારિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથલોકડાઉંન 4.0 ની શરૂઆતમા ગીરસોમનાથ જિલ્લાની બજારૉ ખૂલી. લોકો બજારોમાં નીકળ્યા.વેપારીઓ એ ધંધા ની શરૂઆત કરી… ગીર સૉમનાથ ના વેરાવળ,તાલાલા.કૉડીનાર,ઊના સહીત ના શહેરો પ્રથમ દીવસે જ ઘમઘમવા લાગ્યા.