મહીસાગર: જિલ્લા માં કોરોનાનો કહેર યથાવત નવા ૩ કેસ સાથે કુલ પોઝિટિવ કેસ નો આંકડો ૫૩ પર પહોંચ્યો

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

મહીસાગર જિલ્લામાં કોરોના ના વધુ 3 કેસ પોઝિટિવ

બાલાસિનોર માં ફરી એકવાર એક સાથે 3 પોઝિટિવ કેસ સામે આવ્યા

જીલ્લામાં કોરોના ના કુલ 53 કેસ પોઝિટિવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *