છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં હોળી ટાણે રશિયા નો કાર્યક્રમ યોજાયો.

Chhota Udaipur Latest

રિપોર્ટર – યોગેશ પંચાલ, કવાંટ

હોળી ધુળેટી નિમિતે કવાંટ નગરમાં આવેલ શ્રીનાથજી સોસાયટી ખાતે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોલી કે રસિયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું . શ્રીનાથજી સોસાયટીના રહીશો દ્વારા સમગ્ર નગરને આમંત્રિત કર્યા હતા અને વૈષ્ણવ સંપ્રદાયની મહિલાઓ દ્વારા આ રસિયા કાર્યક્રમમાં મગ્ન બની નાચગાન થકી પ્રભુ ભક્ત બન્યા હતા. મહિલાઓએ તેમાં ભજન કીર્તન કરીને કાર્યક્રમને ભક્તિમય બનાવ્યો હતો . આ કાર્યક્રમમાં ગોપાલ ભાઈ દેસાઈ રમેશભાઈ શાહ મહેશભાઈ પંચાલ સંજયભાઈ શાહ દ્વારા રસિયા ગાન કરી આખી શ્રીનાથજી સોસાયટી ભક્તિમય બની ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *