જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અને શહેર ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંમબેડકર ની પ્રતિમા ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સાઉ ઉજવાયો આવ્યો હતો
હાલ ભાપજ ને ઉતર પ્રદેશ,ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી થી ચાર રાજ્યો મા વિજય મેળવી સરકાર બનાવવા આદરણીય પ્રધાનમંત્રી ના નેત્રુત્વમા સૌનૌ સાથ સૌ નો વિકાસ, સુ-શાસન,સુરક્ષા, આતંરરાષ્ટીય કુટનિતિ,
સાથે લોક કલ્યાણ ના કાર્યો ને રાજ્યો ના મતદારો એ આપેલા ચુકાદા ને બિરદાવવા-વધાવવા ભાજપ દ્વારા માંગરોળ મુકામે સેક્રેટરી ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ભાજપ આગેવાનો દ્વારા ફૂલ હાર પેહારવી ફટાકડા ફોડી આ વિજ્યોત્સવ કાર્યક્રમ યોજાયો હતો
માંગરોળ તાલુકા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, હોદેદારો, કાયૅક્રરો હજાર રહિયા હતા
ત્યારે પંજાબ માં ભાજપ સુપડા
માંગરોળ,,
ભાજપ ને ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં બહુમતી મળતા માંગરોળ ભાજપ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સઉ ઉજવાયો
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા અને શહેર ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંમબેડકર ની પ્રતિમા ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સાઉ ઉજવાયો આવ્યો હતો
હાલ ભાપજ ને ઉતર પ્રદેશ,ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી થી ચાર રાજ્યો મા વિજય મેળવી સરકાર બનાવવા આદરણીય પ્રધાનમંત્રી ના નેત્રુત્વમા સૌનૌ સાથ સૌ નો વિકાસ, સુ-શાસન,સુરક્ષા, આતંરરાષ્ટીય કુટનિતિ,
સાથે લોક કલ્યાણ ના કાર્યો ને રાજ્યો ના મતદારો એ આપેલા ચુકાદા ને બિરદાવવા-વધાવવા ભાજપ દ્વારા માંગરોળ મુકામે સેક્રેટરી ખાતે આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ભાજપ આગેવાનો દ્વારા ફૂલ હાર પેહારવી ફટાકડા ફોડી આ વિજ્યોત્સવ કાર્યક્રમ યોજાયો હતો
માંગરોળ તાલુકા શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, હોદેદારો, કાયૅક્રરો હજાર રહિયા હતા
ત્યારે પંજાબ માં ભાજપ સુપડા સાપ થતા તે બાબતે ભાજપના આગેવાનો ને પુસ્તા કોઈ પ્રતિસાદ ના મળ્યો હતો.