છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં જન આરોગ્ય યોજના ના કાડૅ મેગા કેમ્પ યોજવામાં આવ્યો

Chhota Udaipur Latest Madhya Gujarat

યોગેશ પંચાલ , કવાંટ

કવાંટ ખાતે આવેલ સરકારી આરોગ્ય કેન્દ્રના પટાગણમાં આજે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાળ મેગા કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં નવું આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ઘરના સભ્યો ના નામ જુના કાળમાં ના હોય તો તે ઉમેરવાની કામગીરી માં કાર્ડ માંથી આયુષ્યમાન કાર્ડ માં તબદીલ કરવાની કામગીરી વગેરે કામગીરી કરવામાં આવી છે અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય માં આજે 202 લાભાર્થીઓએ આ સેવાનો લાભ લીધો હતો.

Panchmahal Mirror News Paper

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.
Www.panchmahalmirror.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *