છોટાઉદેપુર જિલ્લામાં એક બાર બોરની બંદૂક તથા કાર્ટીઝ સાથે બે ઇસમ ને ઝડપી પાડતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ

Chhota Udaipur Latest Madhya Gujarat

યોગેશ પંચાલ,કવાંટ

છોટાઉદેપુર જિલ્લામાં ધર્મેન્દ્ર શર્મા , પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ના ઓ ની સૂચન અને માર્ગ દર્શન હેઠળ જિલ્લામાં બનતા હથિયાર બંધી ના ગુન્હા તથા એટીએસ ના ચાટર મુજબની કામગીરી સુધી કાળી પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચન કરતા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર જે પી મેવાડા ના ઓ તેમના સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટરાઉન્ડમાં હતા તે દરમિયાન નાઈટરાઉન્ડમાં ફરતા-ફરતા લેવહાટ ફાટક પાસે વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન રંગપુર તરફથી એક વરના હૂન્ડાઈ કંપનીની ગાડી આવતા તેને ઉભી રખાવી તપાસ કરતા ગાડીમાં આરોપીઓ 1. નારસીગભાઈ મોહનભાઈ રાઠવા ઉંમર વર્ષ 35 ધંધો ખેતી રહે રજૂવાટ મંદિર ફળિયા તાલુકો જીલ્લો છોટાઉદેપુર તથા 2 . ગાડી નો ડ્રાઈવર નમલીયાભાઈ નાલૂભાઈ રાઠવા ઉંમર વર્ષ 19 ધંધો ખેતી રહે ગુનાટા હોળી ફળિયા તાલુકો જીલ્લો છોટાઉદેપુર ના ઓ ની વરના હૂન્ડાઈ કંપનીની ગાડી જેનો રજીસ્ટર નંબર GJ 06 DQ.2865 માં પાછળની સીટ ઉપર એક નાર વાળી બાર બોરની બંદૂક જેની કિંમત રૂ 15000 તથા કાટીઝ નંગ 1 જેની કિંમત રૂપિયા 300 તથા વરના હૂન્ડાઈ કંપનીની ગાડી જે ની કિંમત રૂપિયા 100000 મળી કુલ કિંમત રૂપિયા 115300 ની મળી આવતા તેના વિરુદ્ધ ની આમ્સૅ એક્ટ કલમ 25 ‌‌/1 બી/ એ મૂજબ ગૂન્હો રજીસ્ટર કરી કોરોન્ટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે


Panchmahal Mirror News Paper

Editor / Owner
*Dharmesh Vinubhai Panchal*
7572999799

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.
*Www.panchmahalmirror.com*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *