સ્વામીશ્રીશંકરભારતીજીનું વડોદરાશહેરમાંઆગમન

vadodara

સ્વામીશ્રીશંકરભારતીજી (શૃંગેરી, શારદાપીઠાધિશ્વર,જગદગુરુશંકરાચાર્યનાસંરક્ષણમાંસ્થાપિતવેદાંતભરતીસંસ્થાનામઠાધિપતિ, મૈસૂર,કર્ણાટક, )હાલમાંઆદિજગદગુરુશંકરાચાર્યજેમાર્ગેભારતભ્રમણકર્યુંહતુંતેમાર્ગેભારતભ્રમણકરવામાટેયાત્રાકરીરહ્યાછે, જેઅંતર્ગતવડોદરાપધાર્યાહતા.

જેઓએવાડીહનુમાનમંદિરનાદર્શનકરીનેસામાવિસ્તારમાંઆવેલઐયપ્પામંદિરેગયાહતાજ્યાંતેઓનુંપ્રવચનયોજવામાંઆવ્યુંહતું,સ્વામીજીએસંસ્કૃતભાષામાંપ્રવચનઆપ્યુંહતું, ઉપસ્થિતશ્રોતાઓનેસમજાયતેમાટેસ્વામીજીનાસંસ્કૃતભાષામાંઆપેલપ્રવચનનેહિન્દીભાષામાંડો. પ્રફુલપુરોહિતે (દેવસાયુજ્યમ) અક્ષરશઃસમજાવ્યુંહતું. સ્વામીજીએપ્રવચનમાંજણાવ્યુંહતુંકેઅયોધ્યાનગરીમંદિરનિર્માણનાકારણેહાલચર્ચામાંછે. અયોધ્યામાંરામમંદિરનિર્માણનીસાથેસાથેશ્રીશંકરાચાર્યમંદિરતથાશંશોધાનકેન્દ્રનુંનુનિર્માણથાય,તેમજઆદિજગદગુરુશ્ંકરાચાર્યએસ્તોત્રોશંકરભાષ્યતથાવેદોઉપનિષદોદ્વારાઆપેલસંદેશમધ્યમથીમાનવમાત્રનેસુખનીપ્રાપ્તિથાય, જેચારપુરુષર્થોશાસ્ત્રમાંબતાવ્યાછેજેધર્મઅર્થકામમોક્ષદ્વ્રારામનુષ્યસુખનીપ્રાપ્તિકરીશકેછે,સ્વામીજીએસૌંદર્યલહરીતેમજગીતાજીનાશ્લોકોનોઉલ્લેખકરીનેસમજાવ્યુંહતું,સૌંદર્યલહરીતેમજકનકધારાસ્તોત્રનોનિયમિતપાઠદ્વારામનુષ્યનેધનનીપ્રાપ્તિથઈશકેછે,પરમાત્માનાદર્શનમાટેગુરુનીઆવશ્યક્તાહોયછે, અયોધ્યામાંઆદિજગદગુરુશ્ંકરાચાર્યજીનામંદિરનિર્માણમાટેકોઈએકવ્યક્તિનુંકાર્યનથીજેમાટેદરેકેપ્રયત્નકરવોપડે, જેમાટેદરેકેએકાત્મભાવકેળવવોપડે, આઅંગેભારતભ્રમણઅંતર્ગતમાર્ચમહિનાની 26-27 તારીખેએકચર્ચાસત્રનુંઆયોજનકરવામાંઆવેલછે. સ્વામીજીઆદિજગદગુરુશ્ંકરાચાર્યદેવાલયનુંનિર્માણતથાસૌંદર્યલહરીસ્તોત્રઅભિયાનચલાવીરહ્યાછે, પ્રવચનસાંભળવામોટીસંખ્યામાંભક્તોઉપસ્થિતરહ્યાહતા.

Gujarat Nation Tv
Panchmahal Mirror News Paper.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA

વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને લાઈક… શેર.. અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *