છોટાઉદેપુર જિલ્લાના કવાંટ થી નારેશ્વર પદયાત્રા સંધ રવાના.

Chhota Udaipur Latest

પ્રતિનિધિ, યોગેશ પંચાલ ,કવાંટ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરમાં થી કવાટ થી નારેશ્વર પદયાત્રા સંધ રવાના થયો
કવાંટ નગરમાં અવધૂત પરિવાર દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી પગ યાત્રા સંઘ નીકળે છે ૧૯૯૬ થી કવાટ થી નારેશ્વર પગપાળા નું આયોજન કવાટ અવધૂત પરિવારના વડીલ સતિષભાઈ શ્રોફ વિનુભાઈ પંચોલી વિનુ મામા રાજુભાઈ સોની અને સમસ્ત અવધૂત પરિવાર ના સભ્યો દ્વારા કવાટ થી નારેશ્વર નૂ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ અંદાજિત ૩૦ જેટલા વ્યક્તિઓને લઈને અવધૂત પરિવાર પગપાળા સંઘ રવાના થયો હતો

www.panchmahalmirror.com

Editor  / Owner

*Dharmesh Vinubhai Panchal*
7572999799
#panchmahal_mirror.
#Gujarat_Nation.

*સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો…*

*પંચમહાલ – દાહોદ – મહીસાગર – છોટાઉદેપુર – નર્મદા જિલ્લા ઓ માં ફેલાવો ધરાવતું દૈનિક સમાચાર પત્ર.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *