માંગરોળ દિવાળીના તહેવારને અનુસનધાને પોલીસ દ્વારા પેટ્રોલિગ હાથ ધર્યુ…

Junagadh Uncategorized

રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ

માંગરોળ ગાંધીચોક લીમડાચોક ચાર ચોક જેલજાપા સહિતનાના જાહેર માર્ગો પર પેટ્રોલિગ કરવામા આવ્યું હતું.
માંગરોળ પોલીસ વિભાગ દ્રારા દિવાળી તહેવાર અનુસંધાન પેટ્રોલીગ શરુ કરાયું, ફટાકડા સ્ટોલ ઉપર ચાઈનીઝ ફટાકડા બાબતે પી એસ આઈ ચાવડ ટીમે દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.અને શહેરની ટ્રાફીક તેમજ વાહન ચેકીંગ પણ હાથ ધર્યું, દિવાળી બેસતા વર્ષની તહેવારની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે તહેવાર પહેલા માંગરોળ પોલીસ દ્વારા સરહાનિયય કામગીરી…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *