અહેવાલ:-સુરેશ રાણા, બનાસકાંઠા
10 IAS ઓફિસરની બદલી કરાઈ…..
મનોજ દાસ અને અશ્વિની કુમારને મળ્યા પોસ્ટીંગ…..
મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો..
JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ……
મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ….
અશ્વિની કુમાર મુકાયા સ્પોર્ટ્સમાં CV સોમની પણ બદલી કરાઇ….
બોટાદના કલેક્ટરનું પણ ટ્રાન્સફર…
તુષાર સુમેરા બન્યા ભરૂચના કલેક્ટર….
બિજલ શાહ બન્યા બોટાદના કલેક્ટર…